ગર્ભાશયના મુખનાં કેન્સરના નિદાન માટે ...... મુખ્ય પધ્ધતિ ઉપયોગી છે?
પેનીસીલીન અને સ્ટ્રેપ્ટોમાયસીન એન્ટીબાયોટીક ........ રોગની સારવારમાં ઉપયોગમાં લાવાય છે
કેન્સરગ્રસ્ત કોષોમાં $K.I.$ (Karyoplasmic Index) કેવું હોય છે?
કેનાબિસ ઇન્ડિકામાંથી શું મેળવાય છે ?