કઈ કસોટીનો ઉપયોગ $AIDS$ નાં નિદાનમાં કરી શકાય?
$ELISA$
$WB$
Pap Smear
$A$ અને $B$ બંને
લ્યુકેમિયા થવા માટે ..... કારણ જવાબદાર છે.
હળદરની ઔષધીય ઉપયોગિતા ..... છે.
રાઉવોલ્ફિયા સર્પેન્ટિના ઔષધ ..... ની સારવારમાં વપરાય છે.
$B-$ લસિકાકોષોને એન્ટીબોડીનાં નિર્માણમાં મદદકરતાં કોષોને ઓળખો.
કયો વાઈરસજન્ય રોગ છે?