પ્લાઝમોડિયમનું અલિંગી જીવનચક્ર ..........માં પૂર્ણ થાય છે.

  • A

    માનવશરીર 

  • B

    માદા કયુલેકસ મચ્છર

  • C

    નર એનોફિલિસ મચ્છર

  • D

    માદા એનોફિલિસ મચ્છર

Similar Questions

$AIDS$ નો રોગકારક $.....$ દ્વારા ફેલાય છે. 

$HIV$ ના ચેપ છતાં તંદુરસ્ત વ્યક્તિ કયા નામથી ઓળખાય છે?

મસ્તિષ્કીય મેલેરીયા......દ્વારા થાય છે.

ડિપ્થેરિયા .... ને કારણે થાય છે.

  • [AIPMT 1997]

ટાયફોઈડ શાના કારણે થાય છે?