આલ્કોહોલનાં વધુ પડતા સેવનથી યકૃતને અસર થતા કયો રોગ નિર્માણ પામશે?

  • A

    સીરોસીસ

  • B

    સીફીલીસ

  • C

    યકૃતનું કેન્સર

  • D

    હીપેટાઈટીસ

Similar Questions

કેનાબિનોઈડસ માટે અસંગત વિધાન પસંદ કરો.

યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો : 

યાદી $-I$ યાદી $-II$
$A$ હેરોઈન $I$. રૂધિર પરિવહન તંત્ર પર અસર
$B$ મેરીજુઆના $II$. શારીરિક કાર્યોનું મંદ પડવું
$C$ કોકેઈન $III$. પીડાનાશક
$D$ મોર્ફિન $IV$. ડોપામાઈનના વહનમાં ખલેલ પહોંચાડે છે.

નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:

  • [NEET 2023]

પુરૂષમાં વધુ પડતા સ્ટિરોઈડના ઉપયોગથી કઈ લાક્ષણીકતા જોવા મળશે નહિ

કોકા આલ્કેલોઈડ અથવા કોકેઈન, ઈરીથ્રોઝાયલોન કોકા વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.આ વનસ્પતિનું મૂળ વતન કયું છે?

કેનાબીસ સટાઈવામાંથી કયો પદાર્થ મેળવાય છે?