એમ્ફિટેમાઈન મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજે છે તો બાર્બીચ્યુરેટ્‌સનું કાર્ય શું છે?

  • A

    $CNS-$ મધ્યસ્થ ચેતાતંત્ર ઉત્તેજક 

  • B

    મધ્યસ્થ ચેતાતંત્ર $(CNS)$ કોઈ અસર થતી નથી.

  • C

    ભ્રમણા ઉત્પન્ન કરનાર   

  • D

    $CNS-$ પર દબાણ ઉત્પન્ન કરનાર

Similar Questions

આપેલ બંધારણ એ કયાં પદાર્થનું છે?

અફીણ શાનું વ્યુત્પન્ન છે?

કયું ઔષધ ઉત્સાહવર્ધક છે?

પાપાવર સોમ્નિન્ફેરમનો મુખ્ય આલ્કેલોઇડ .... છે.

તરૂણાવસ્થા દરમિયાન આલ્કોહોલ અને ડ્રગ્સના અટકાવ અને નિયંત્રણ માટે ઉપયોગી સૂચનો કયા છે?

$(1)$ વડીલોના વધારે દબાણો અવગણો    $(2)$ વ્યવસાયિક અને આરોગ્ય સંબંધી મદદ માગવી  

$(3)$ ભયજનક સંજ્ઞાઓ જુઓ  $(4)$ શિક્ષણ અને સલાહ સૂચનો  $(5)$ માતા પિતા અને વડીલોની મદદ લો.