પુરૂષમાં વધુ પડતા સ્ટિરોઈડના ઉપયોગથી કઈ લાક્ષણીકતા જોવા મળશે નહિ
શુક્રપિંડનાં કદમાં વધારો
માથામાં ટાલિયાપણુ થવુ
છાતીનો ભાગ વધવો
આપેલા તમામ
રમતોમાં શા માટે કેનાબિનોઇડ્સ માટે પ્રતિબંધ કરેલ છે ?
વિધાન $A$ : નિકોટીન રુધિરના દબાણ અને હૃદયના સ્પંદનમાં વધારો કરે છે.
કારણ $R$ : નિકોટીન એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
કયા દ્રવ્યની અસરથી વ્યક્તિમાં પાગલપણું જોવા મળે છે ?
એમ્ફિટેમાઈન મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજે છે તો બાર્બીચ્યુરેટ્સનું કાર્ય શું છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ અફીણ | $I$ નાસિકા અને ઈન્જેક્શન દ્વારા |
$Q$ કેનાબિનોઈડ | $II$ અંત:શ્વસન અણે મુખ-અંત:ગંથિ |
$R$ કોકેઇન | $III$ નાસિકા |