સ્ટેટમ કોર્નિયમ એ કયાં પ્રકારના જન્મજાત અંતરાયમાં સમાવી શકાય?
ભૌતિક અંતરાય
દેહધાર્મિક અંતરાય
કોષીય અંતરાય
cytokin
રૂધિરનું ગાળણ કરતુ અંગ ...... છે.
કયા બિનઆયનિક કિરણો $DNA$ ને ઇજા કરી તેને નિયોપ્લાસ્ટિકમાં ફેરવે છે ?
રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો:
વિશ્વ $AIDS$ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
માસ્ટકોષો શાનો સ્ત્રાવ કરે છે?