....... ના ફળમાંથી મોર્ફીન મેળવવામાં આવે છે.
દતૂરા સ્ટ્રેમોનીયમ
પાપાવર સોમનીફેરમ
રાઉલ્ફીઆ સર્પેન્ટીના
એટ્રોપા બેલાડોના
ચોથીયો જવર એ દર $72$ કલાકે તાવના ફરી થવાથી ઓળખી શકાય છે, અને તે.........થી થાય છે.
અછબડા કોને કારણે થાય છે?
માનવ યકૃત કૃમી નું જીવનચક્ર કેટલા યજમાન કે વાહકોઆધારિત છે?
અફીણ શામાંથી મેળવવામાં આવે છે?
$HIV$ વાયરસનો સમાવેશ કયાં સમુહમાં થાય છે ?