ડાયપેડેસીસ એટલે શું?
રૂધિરકણો (ભક્ષકકોષ) નું $E.C.F.$ માં વહન
$phagocytosis$ ની ક્રિયા ભક્ષકકોષો દ્વારા થવી તે
એન્ટીબોડીનું નિર્માણ પ્લાઝમા કોષો દ્વારા થવુ તે
$A$ અને $B$ બંને
$T$ લસિકાકોષમાં $T$ એટલે શું ?
ઘેનકારક ઔષધ કયું છે?
ચા, કોકો અને કોલા ડ્રીંક્સમાં કયું ઉત્તંજક દ્રવ્ય રહેલું છે?
$AIDS$ ની પરિસ્થિતિમાં થતો ન્યૂમોનિયા એ કોના દ્વારા થાય છે?