નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતામાં સ્મૃતિની લાક્ષણિકતા હોતી નથી.
નિષ્ક્રીય ઊપાર્જિત રોગપ્રતિકારતા
સક્રીય ઊપાર્જિત રોગપ્રતિકારતા
જન્મજાત રોગપ્રતિકારતા
$A$ અને $B$ બંને
એઇડ્સ થવાનું કારણ ..........
કોષકેન્દ્રવિહિન રુઘિરકોષોનું સર્જન ક્યાંથી થાય છે ?
ધુમ્રપાનનું વ્યસન શાના તરફ દોરી જાય છે.
અસ્થિ મજ્જામાં નિર્માણ પામતાં કોષોમાં ....... નો સમાવેશ થાય છે.
નીચેનામાંથી કઈ અવ્યવસ્થામાં, વાતકોષ્ઠમાં પાણી ભરાઈ જાય છે અને શ્વાસોચ્છવાસમાં ખૂબ મુશ્કેલી પડે છે?