$TB$ માટે જવાબદાર રોગકારક કયો છે?
સાલ્મોનેલા
સ્ટ્રેપ્ટોકોકસ
માયકો બેક્ટેરિયમ
ન્યુમોકોકસ
ધનુરમાં કઈ એન્ટિબાયોટિકનો ઉપયોગ થાય છે?
નીચેનામાથા કયા સ્વપ્રાતકારતત્રનો રોગ છે ?
ગંભીર પ્રકારના મેલેરિયા માટે જવાબદાર સૂક્ષ્મજીવ :
નીચેનામાંથી કઈ ઉગ્ર એલર્જિક પ્રતિક્રિયા છે?
નીચેનામાંથી $cytolysis$ ની પ્રક્રિયાને પ્રેરતા કોષને ઓળખો.