$HIV$ ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં $AIDS$ ના લક્ષણો જોવા મળે છે?

  • [AIPMT 2011]
  • A

    સંક્રમિત વ્યક્તિ સાથે સમાગમ કર્યાના $15$ દિવસ બાદ

  • B

    રીટ્રોવાઈરસ યજમાન કોષમાં દાખલ થાય ત્યારે

  • C

    જયારે $HIV$ મદદકર્તા $T$ - લિમ્ફોસાઈટનો મોટા પ્રમાણમાં નાશ કરે ત્યારે

  • D

    જયારે રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ દ્વારા વાઇરલ- $DNA$ સર્જાય ત્યારે

Similar Questions

જનિનીક વિકૃતિથી થતા રોગ $S.C.I.D.$ માં કઈ થેરાપીથી સારવાર મેળવી શકાય?

નીચે આપેલ આકૃતિમાં રિટ્રોવાઇરસની યજમાનમાં થતી સ્વયંજનનની પ્રક્રિયા દર્શાવેલ છે. નીચે આપેલા સવાલોના જવાબ આપો.

$(a)$ આકૃતિમાં આપેલ $(A)$ અને $(B)$ ઓળખો.

$(b)$ શા માટે આ વાઇરસને રિટ્રોવાઇરસ કહે છે ?

$(c)$ શું યજમાન કોષ વાઇરસના સ્વયંજનન અને મુક્ત થવા સુધી ટકી રહે છે ?

માનવનું સ્વાસ્થ્ય કઈ બાબતોથી પ્રભાવિત થાય છે ?

વનસ્પતિનાં કયા ભાગમાંથી ફેરુલા અસોફાએટિડા મેળવવામાં આવે છે?

બોટલીસમ ક્લોસ્ટીડીયમ બોટુલનમની ............... ને અસરને કારણે થાય છે.

  • [AIPMT 1998]