ક્યાં પ્રકારનાં અંગોમાં સૌથી વધુ એન્ટીજન સાથેની આંતરક્રિયા થાય છે?
પ્રાથમિક લસિકા અંગો
દ્વિતિયક લસિકા અંગો
બરોળ, કાકડા, લસિકાગાંઠ
$B$ અને $C$ બંને
ઉચ્ચ રુધિરદાબ તથા મગજને લગતી બીમારીમાં વપરાતો રેસર્પિન ...... માંથી મેળવવામાં આવે છે.
.......... એ રુઘિર પરિવહનની શોધ કરી.
માનવમાં પ્લાઝમોડિયમનો ક્યો તબક્કો રુધિરમાંથી પોષણ મેળવશે ?
હેરોઈન $=.........$
રોગોના નિયંત્રણ અને અટકાવ માટે કયા ઉપાયો કરવા જોઈએ ?