$B$ કોષોનું $clonal\,selection$ થતા ક્યા પ્રકારનાં કોષોનું નિર્માણ થશે?
એન્ટીબોડી, સ્મૃતિકોષો
સ્મૃતિકોષો, પ્લાઝમાકોષો
$T _{ s }$ $cell,$ $T _{ M }$ $cell$
એક પણ નહિ
ક્વિનાઇન સૌ પ્રથમ ...... માં શોધવામાં આવી.
નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચેનામાંથી શેનો સમાવેશ ન કરી શકાય?
આકૃતિમાં $x, y, z$ ઓળખો.
પ્લાઝમોડીયમમાં ફલન બાદ ચલિત યુગ્મનજ .........કહેવાય છે.
મુખમાંથી લાળ અને આંખમાંના આંસુમાં, જન્મજાત પ્રતિકારકતા પૈકીનો કયો અવરોધ દર્શાવે છે?