લોકોમાં ખૂબ  જાણીતી સારવાર પધ્ધતિને $"DOTS"$ કયા રોગની સારવાર માટે વપરાય છે?

  • A

    ડાયમેન્શીયા  

  • B

    ધનુર 

  • C

    ક્ષયરોગ

  • D

    જાતીય સંક્રમીત રોગ

Similar Questions

રૂધિરનું ગાળણ કરતુ અંગ ...... છે.

ધુમ્રપાનનું વ્યસન શાના તરફ દોરી જાય છે.

હેરોઇન એ ...... છે.

પ્લાઝમોડીયમ પ્રજીવ લીંગી પ્રજનન ........ માં દર્શાવે છે.

માતાના દુગ્ધમાં કયો એન્ટિબોડી સૌથી વધુ માત્રામાં હોય છે ?