નીચેનામાંથી ક્યાં કોષનું આયુષ્ય વધુ હશે?
$T _{ H }$ $cell$
$T _{ c }$ $cell$
$T _{ s }$ $cell$
$T _{ M }$ $cell$
$AIDS$ નો રોગકારક $.....$ દ્વારા ફેલાય છે.
લસિકા અંગો, બરોળ વગેરેના પ્રાથમિક બંધારણની રચના કરતી પેશી .... છે.
કયો વાઈરસજન્ય રોગ છે?
ટોટોકવીન ...... આલ્કેલોઇડ્સ ધરાવે છે.
એન્ટિહિસ્ટેમાઈન અને સ્ટીરોઇડ શેના માટે અપાય?