પ્લેગ શાના કારણે થાય છે?
ડિપ્લોકોકસ ન્યુમોની
યરસીનીઆ પેસ્ટીસ
કોર્નીબેક્ટેરિયમ ડીપ્થેરી
આપેલ પૈકી એકપણ નહિં
સીફીલસ એ જાતીય સંક્રમિત રોગ છે જે કોનાં કારણે થાય છે?
નીચેનામાંથી કયો બીન-ચોક્કસ પ્રતિકાર છે જે જન્મજાત છે?
$HIV$ માં જનીનદ્રવ્ય તરીકે કયો ન્યુક્લિઇક ઍસિડ હોય છે?
સૌથી વધુ વ્યસન પ્રેરતું ડ્રગ્સ કયું છે?
એન્ટિબોડી કોની સામે લડે છે ?