નીચેનામાંથી કયાં એન્ટીબોડી પ્રથમ વખતનાં પ્રતિચારમાં પ્રાથમીક રીતે ઉત્પન્ન થાય છે. 

  • A

    $I_g G$

  • B

    $I_g M$

  • C

    $I_g A$

  • D

    $I_g D$

Similar Questions

નીચે આપેલ પૈકી કયું $HIV$ નું કારખાનું છે ?

કૃત્રિમ સક્રીય પ્રતિકારકતા $....$ માંથી મેળવી શકાય છે

હાથીપગો કોના દ્વારા થાય?

મેરિજ્યુએના ઔષધ કઈ અસર પ્રેરે છે ?

નીચે આપેલ પૈકી કયું દ્રવ્ય સામાન્ય રીતે ઊંઘવાની ગોળી તરીકે ઓળખાય છે?