પ્લાઝમોડિયમનું કયું સ્વરૂ૫ માનવમાં દાખલ થાય છે ?
સાઈઝોન્ટ
સ્પોરોઝુઓઈટ
મેરોઝુઓઈટ
ટ્રોફોઝુઓઈટ
હાલમાં ભારતમાં વ્યાપક પ્રમાણમાં રોગવાહક તરીકે જોવા મળતા મચ્છરને ઓળખો.
પ્લાઝમોડિયમ રોગકારકમાં પ્રચલન અંગ કયું છે ?
સાઇઝોગોની એટલે શું ?
પ્રત્યારોપણ નિષ્ફળતા ...... ને કારણે હોય છે.
$\beta -$ લસિકાકોષો અને $T-$ લસિકાકોષોના નિર્માણ સાથે સંકળાયેલ ઉત્સુચકને ઓળખો.