આપેલ આકૃતિમાં દર્શાવેલ સૂક્ષ્મ જીવથી કયો રોગ થાયછે?
$(2)$ આપેલ આકૃતિમાં $(A)$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ?
$(1)$ મેલેરિયા $(2)$ કોર
$(1)$ કેન્સર $(2)$ ગાંઠ
$(1)$ એઇડ્સ $(2)$ કૅપ્સિડ
$(1)$ શરદી $(2)$ કૅપ્સિડ
$PMNL$ નું પૂર્ણનામ આપો.
નીચેનામાંથી કયાં અંગો પ્રાથમિક લસિકાઅંગો છે ?
ટાઈફોઈડ તાવનું નિદાન ..... દ્વારા થાય છે.
ઍલર્જન પ્રત્યે વધુ સંવેદનશીલતા તે ................ સાથે સંકળાયેલ છે.
$LSD$ એ શું છે?