અંગ પ્રત્યારોપણ માટે નીચેનામાંથી કઈ ચકાસણીની જરૂર પડતી નથી.
પેશીની સરખામણી (અનુરૂપતા)
રૂધિર જૂથની અનુરૂપતા (સરખામણી)
$HLA$ એન્ટીજનની સરખામણી
$Macrophage$ નો પ્રકાર કે સ્વભાવ
ધનુરમાં કઈ એન્ટિબાયોટિકનો ઉપયોગ થાય છે?
નીચે પૈકી કયો રોગ એલર્જિક અસરથી થાય છે ?
ત્વચામાં થતુ મેલેનોમાં કેન્સર કયાં પ્રકારનાં કેન્સરમાં સમાવી શકાય?
આપેલ આકૃતિ એ કયો રોગ દર્શાવે છે?
માનવશરીરનો કયો કોષ $HIV$ ના કારખાના તરીકે વર્તે છે?