વાઇરસ ચેપના કારણે પૃષ્ઠવંશીય કોષો દ્વારા ઉત્પાદન થતાં નાનાં પ્રોટીન્સ અને જે વાઈરસનું બહુગુણન અવરોધે છે તેને.............
ઇમ્યુનોગ્લોબ્યુલીન્સ
ઇન્ટરફેરોન્સ
ઍન્ટિટોક્ષીન
લીપોપ્રોટીન્સ
વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?
રેસર્પિન/રસર્પાઇન ...... માટે વપરાય છે.
Human immunodeficiency virus એ $....$ છે.
કયા અંગ પર આલ્કોહોલના સેવનની વધુ અસર થાય છે?
$ARC$ એટલે શું ?