મેલેરીયામાં પ્રજીવનાં ફલન બાદ બનતા ફલીતાંડનાં નિર્માણ માટેના ગેમેટ કયાં તૈયાર થાય છે?
માદા એનોફેલીસ મચ્છરનાં પાચનર્માગમાં
માનવનાં યકૃત કોષમાં
માનવનાં રકતકોષમાં
મચ્છરની લાળગ્રંથીમાં
દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે:
જે બ્રાઉન સુગર છે.
સ્પોરોઝુઓઇટ ક્યાં રહેલ છે ?
સસ્તનમાં $T$ - લીમ્ફોસાઇટ્સની બાબતમાં શું સાચું છે?
$HIV$ કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનન પામી સંતતિ સર્જે છે ?