વાઇરસના ચેપ સામે પ્રાણીકોષ દ્વારા સ્રાવ કરાતું પ્રોટીન  કયું છે?

  • A

      હિસ્ટોન  

  • B

      ઍન્ટિબૉડી

  • C

      ઇન્ટરફેરોન  

  • D

      ઍન્ટિજન

Similar Questions

નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

  • [AIPMT 2009]

વાઇરસજન્ય રોગની જોડ શોધો.

$PMNL$ નું પૂર્ણનામ :

હેસીસ ડ્રગ્સ તેમાંથી પ્રાપ્ત થાય

નીચે આપેલ પૈકી એનોફિલિસના જીવનચક્રનો કયો તબક્કો મચ્છર અને માનવ બંનેમાં જોવા મળે છે ?