તરુણાવસ્થાનો સમય.........
$ 10$ થી $16$ વર્ષ
$ 12$ થી $18$ વર્ષ
$ 10$ થી $18$ વર્ષ
$ 12$ થી $19$ વર્ષ
તંદુરસ્તી લોકોના આયુષ્યમાં વધારો કરે છે, પરંતુ ઘટાડો શેમાં કરે છે ?
પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી) ...... નું બનેલ હોય છે.
ગાલપચોળીયા શરીરના કયા ભાગ પર અસર કરે છે?