આપણા શરીરમાં એન્ટિબોડી ........ સંકુલ છે.
ગ્લાયકોપ્રોટીન્સ
લીપોપ્રોટીન્સ
સ્ટીરોઇડ્સ
પ્રોસ્ટાગ્લેન્ડીસ
વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?
શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે?
પ્લાઝમોડિયમનું અલિંગી જીવનચક્ર ..........માં પૂર્ણ થાય છે.
આપેલ આકૃતિમાં દર્શાવેલ ભાગ $-'A'$ માંથી કયાં બે દર્દશામક ઔષધ મેળવાય છે?
મોર્ફિન સાથે શું અસંગત છે?