ફ્રેન્ચમાં $des$ શબ્દનો અર્થ શું થાય છે ?
આરામ
રોગ
દૂર
નજીક
ટ્રોફોઝુઓઇટ અને અમીબા વચ્ચે કઈ બાબતે સમાનતા જોવા મળે છે?
પ્લાઝમોડિયમનું કયું સ્વરૂ૫ માનવમાં દાખલ થાય છે ?
ઇમ્યુનોગ્લોબ્યુલિન કયાં કોષો દ્વારા નિર્માણ પામે છે ?
હાથીપગા માટે જવાબદાર સજીવ.
અંગપ્રત્યારોપણ માટે જરૂરી દવા ને ઓળખો.