બે રોગકારક વાઇરસ માંથી એક $DNA$, જ્યારે બીજો $RNA$ ધરાવે છે. બંનેમાંથી કોણ ઝડપી વિકૃત પામશે ? શા માટે ?
પાંડુરોગમાં ........ લાક્ષણીકતા ઊદ્દભવે છે?
ડિપ્થેરિયા કોની સાથે સંકળાયેલ છે?
પ્લેગ માટે કયો સજીવ જવાબદાર છે?
આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને સમજો. તેમાંથી ખોટા વિધાનોને ઓળખો.
$(1)$ $AIDS$ રોગમાં $CD4$ કોષોનું પ્રમાણ વધે છે
$2)$ મેલીગનન્ટ કેન્સરની ગાંઠ અસાધ્ય ગાંઠ છે
$(3)$ ન્યૂમોનીયા એ જીવલેણ રોગ છે
$(4)$ એલર્જીમાં દમ (અસ્થમાં) થઈ શકે છે
$(5)$ એન્ટીબોડી એ $\gamma -$ ગ્લોબ્યુલીન પ્રોટીનનાં બનેલા છે