ઍન્ટિબૉડી માટે સંગત વિધાન કયું છે?
$ B-$ કોષો $T-$ કોષોને ઍન્ટિબૉડી સર્જનમાં મદદ કરે છે.
$ T-$ કોષો $B-$ કોષોને ઍન્ટિબૉડી સર્જનમાં મદદ કરે છે.
$ B$ અને $T$ કોષો એકબીજાને ઍન્ટિબૉડી સર્જનમાં મદદ કરે છે.
$ B$ અને $T$ કોષો એકબીજાની મદદ વગર સ્વતંત્રપણે ઍન્ટિબૉડીનું સર્જન કરે છે.
એન્ટિબોડીને દર્શાવવા માટે નીચે આપેલ પૈકી કઈ સાચી રીત છે?
સાઇઝોગોની એટલે શું ?
કયા ઉત્સેચકની મદદથી મેક્રોફેઝમાં વાઇરસનું $RNA$ જનીનદ્રવ્ય વાઇરલ $DNA$ માં સ્વયંજનન પામે છે?
એઇડ્સ વાઇરસ નીચે આપેલ પૈકી શું ધરાવે છે?
ચા, કોકો અને કોલા ડ્રીંક્સમાં કયું ઉત્તંજક દ્રવ્ય રહેલું છે?