Monozygotic twins માં નીચેનામાંથી કઈ રચના એક સમાન જોવા મળે છે?
$HLA$
ઊપાર્જિત રોગ પ્રતિકારકતા
કેન્સરની શકયતા
આપેલા તમામ
ગેમ્બુસિયા જેવી માછલીઓ.........
હિપેટાઈટીસ $-B$ અન્ય કયા નામે ઓળખાય છે?
પ્લાઝમોડીયમ ના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે ?
vaccination માં ..... શરીરમાં દાખલ કરાય છે.
મચ્છર અને મલેરીયા વચ્ચેનો સંબંધ કોના દ્વારા સાબિત કરવામાં આવ્યો હતો?