નીચે દર્શાવેલ કયું તત્ત્વ આલ્કલોઇડ છે?
નીચે આપેલ પૈકી કયું નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે ?
$CML$ (ક્રોનીક માયલોજીનસ લ્યુકેમીયા) એ કયાં રંગસૂત્રનાં પારસ્પરિક સ્થળાંતરણથી થાય છે?
$PMNL$ એટલે.........
કયું લસિકા અંગ એ ઉંમર વધવાની સાથે કદમાં ઘટાડો દર્શાવે છે?