બોવીન સ્પોજીફોર્મ એનસેફેલોપેથી એ બોવીન રોગ છે. નીચેનામાંથી માણસના ક્યા રોગ સંબંધિત છે ?
કાલા-અઝર (કાળો તાવ)
એનસેફાલિટીસ
સેરેબ્રલ સ્પોન્ડીલીટીસ
કુઅફેબ્રુટ જેકોબ રોગ
નીચેનામાંથી કયો ખૂબ જ ચેપી રોગ છે?
ક્યારે પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે ?
નીચેનામાંથી કયું આલ્કલોઇડ એ પ્રબળ કબજીયાત કરતો પદાર્થ છે?
ફીલારીઆ મધ્યસ્થ યજમાનમાં કેટલા દિવસમાં ચેપી ઇયળમાં વિકસે છે ?
કયો જાતિ સમૂહ સમાન પ્રજાતિ ધરાવે છે?