એલોગ્રાફટ એટલે ......
એક જ જાતીના સજીવો પણ જનિનીક રીતે અસમાનતા ધરાવે તેનાં વચ્ચેનું અંગ પ્રત્યારોપણ
એક જ જાતીના સભ્યો જે જનિનીક સામ્યતા ધરાવે તેનાં વચ્ચેનું અંગ પ્રત્યારોપણ
અલગ - અલગ જાતીના સજીવો વચ્ચેનું અંગ પ્રત્યારોપણ
સ્વમાં જ કોઈ અંગનાં સ્થાને અન્ય અંગ કે પેશીનું પ્રત્યારોપણ
એન્ટિબોડી કોના મહાઅણુઓ છે?
દારૂડિયાના મગજનાં કયા ભાગમાં સૌ પ્રથમ અસર થાય છે?
ઍલર્જન પ્રત્યે વધુ સંવેદનશીલતા તે ................ સાથે સંકળાયેલ છે.
મેરિજ્યુએનાનું મુખ્ય સક્રિય તત્ત્વ કયું છે?
ટોટોકવીન ...... આલ્કેલોઇડ્સ ધરાવે છે.