સિન્કોના વનસ્પતિનાં કયા ભાગમાંથી કિવનાઇન મેળવવામાં આવે છે?
મૂળ
પ્રકાંડ
પર્ણ
છાલ
સાઇઝોગોની એટલે શું ?
નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરતું પીડાનાશક ઔષધ કયું છે?
ડેન્ગ્યુ તાવ ..... દ્વારા ફેલાય છે.
હેરોઈન $=.........$