તફાવત આપો : $B\,-$ લસિકા કોષ અને $T\,-$ લસિકા કોષ
સિન્કોનાની છાલ નીચેનામાંથી કયો આલ્કેલોઇડ્સ ધરાવે છે?
$ARC$ નું પૂરું નામ.........
નિકોટીનનું વધુ સેવન એ કયાં અંતસ્ત્રાવનું નિર્માણ પેરી શકે?
પ્રતિકારકતા માટે ગર્ભ જરાયુમાંથી કઈ એન્ટિબોડી મેળવે છે ?
કોકેઈન કોના વહનમાં ખલેલ પહોંચાડે છે?