કઈ પધ્ધતિ દ્વારા સોમાકલોન્સ મેળવી શકાય છે ?
સૂક્ષ્મ પ્રવર્ધન
સૂક્ષ્મ અંત:ક્ષેપણ
વનસ્પતિ સંવર્ધન
પ્રાણીસંવર્ધન
વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વિકસાવાતા છોડ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે?
કૅલસ સંવર્ધન દરમિયાન થતી ઘટનાઓનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે?
પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?
પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?
વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?