કોષરસીય સંયોજનમાંથી શું પ્રાપ્ત કરી શકાય?
સંતતિની ઝડપી વૃદ્ધિ
દૈહિક સંકરણ
ઉપયોગી એલોપોલીપ્લોઈડનું ઉત્પાદન
$(B) $ અને $ (C) $ બંન્ને
પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?
સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?
કોષીય સંપૂર્ણ ક્ષમતા કોણ નિદર્શીત કરે છે?
વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?
સોમાક્લોન્સ શેમાંથી મેળવી શકાય ?