વનસ્પતિ કોષની કોષદિવાલનું પાચન કર્યા બાદ બચેલા કોષના ભાગને શું કહે છે ?
પ્રોટોટાઈપ
પ્રોટોપ્લાસ્ટ
કોષરસ
એકપણ નહીં
વિધાન $A :$ વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.
કારણ $R :$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?
વનસ્પતિસંવર્ધનમાં નીચે આપેલ પૈકી શેનો સમાવેશ થાય છે ?
પ્રયોગશાળામાં વનસ્પતિપેશી કે અંગોનું સંવર્ધન એટલે .......
દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?