પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

  • A

    જીવરસ સંવર્ધન

  • B

    ભ્રૂણ સંવર્ધન

  • C

    પરાગાશય સંવર્ધન

  • D

    વર્ધમાનપેશી સંવર્ધન

Similar Questions

Pomato માટે સાચું શું?

કેલસ એટલે શું ?

કઈ પધ્ધતિ દ્વારા સોમાકલોન્સ મેળવી શકાય છે ?

વનસ્પતિ કોષની કોષદિવાલનું પાચન કર્યા બાદ બચેલા કોષના ભાગને શું કહે છે ?

પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત છોડ મેળવવાની ઉત્તમ રીત .....

  • [AIPMT 2006]