વિધાન $A :$ વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.
કારણ $R :$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ માટેની સમજૂતી નથી.
$A$ સાચું છે અને $R$ ખોટું છે.
$A$ ખોટું છે અને $R$ સાચું છે.
પોમેટો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?
પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?
વનસ્પતિના કોઈ પણ કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન કરવાની ક્ષમતાને કહે છે :
કઈ પધ્ધતિ દ્વારા સોમાકલોન્સ મેળવી શકાય છે ?