બ્રેડ બનાવવા શેનો ઉપયોગ થાય છે ?
મ્યુકર
મિથાઈલોફિલસ
સેકકેરોમાયસીસ સેરેવિસી
લેક્ટિક એસિડ બેક્ટેરિયા
દહીં બનાવવાની પ્રક્રિયા દરમિયાન $ LAB $ માંથી શું સર્જાય છે?
નીચેનાંમાંથી કયું વિધાન $ LAB $ ની અગત્યતા દર્શાવતું નથી ?
નીચેનામથી ક્યૂ સૂક્ષ્મજીવ સ્વીસ ચીઝ પકવવા વપરાય છે?
દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે.
ટોડ્ડી માટે સાચા વિધાન/વિધાનો
$ I.$ દક્ષિણ ભારતનું પરંપરાગત પીણું છે
$II.$ પામ વનસ્પતિમાં બેકટેરીયા દ્વારા આથવણ થવાથી બનતું પીણું છે.