નીચેનામથી ક્યૂ સૂક્ષ્મજીવ સ્વીસ ચીઝ પકવવા વપરાય છે?

  • A

    પેનિસિલિયમ રોકફર્ટી

  • B

    પેનિસિલિયમ કામેમ્બર્તી

  • C

    પ્રોપિઓનીબેક્ટેરિયમ શર્માની

  • D

    સ્ટ્રેપ્ટોમાયસીસ  ગ્રીસીયસ

Similar Questions

નીચેનામાંથી બ્રેડ બનાવવા માટે શું ઉપયોગમાં લેવાય છે ?

બ્રેડ બનાવવા શેનો ઉપયોગ થાય છે ?

ટોડ્ડીનું પીણું સૂક્ષ્મજીવો દ્વારા થતી કઈ ક્રિયાથી બને છે ?

ઢોંસા અને ઈડલી બનાવવા માટેનું ખીરું કયા સજીવો દ્વારા બને છે અને તે શાને કારણે ફુલેલુ દેખાય છે ?

કઈ ચીઝમાં મોટા કાણા જોવા મળે છે ?