દહીં બનાવવાની પ્રક્રિયા દરમિયાન $ LAB $ માંથી શું સર્જાય છે?

  • A

      વિટામિન $b_{12}$

  • B

      એસિડ

  • C

      અંત:સ્ત્રાવ

  • D

      બેઇઝ

Similar Questions

ઇન્સીલેજ સાથે શું સંગત છે ?

$(i)$  પ્રોપિયોનીબેક્ટેરીયમ શાર્માનીની મદદથી તૈયાર કરવામાં આવે છે.

$(ii)$  બ્રેડ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.

$(iii) $ ઢોરનો ખોરાક છે.

$(iv) $ તેની મદદથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે.

$(v) $ લીલી વનસ્પતિ પેશીઓમાં રહેલા કાર્બોદિતમાં આથવણ લાવી બનાવવામાં આવે છે.

''સ્વિસ ચીઝ'' માં શા માટે મોટાં કાણાં (છિદ્રો) જોવા મળે છે. શા માટે ?

બ્રેડ બનાવવા શેનો ઉપયોગ થાય છે ?

દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે.

  • [NEET 2018]

$LAB$  દૂધને જમાવવા ઉપરાંત બીજું કયું કાર્ય કરે છે ?