કયા આલ્કોહોલિક પીણા આથવણ પામેલ રસમાંથી નિસ્પંદન દ્વારા મેળવાય છે ?
વાઈન અને વિસ્કી
બીયર અને રમ
વાઈન અને બીયર
વિસ્કી અને બ્રાન્ડિ
સાયકલોસ્પોરીન $A$ ક્યા સજીવમાંથી મેળવવામાં આવે છે ?
પ્રતિકારકતા નિગ્રાહક તરીકે કોણ ઉપયોગી છે?
કઈ વનસ્પતિમાં આથવણની ક્રિયાથી ટોડું પીણું બને છે?
''સ્ટેટીન'' ના ઉત્પાદનમાં વપરાતા સૂક્ષ્મ જીવનું નામ આપો તેમજ સ્ટેટીનનું કાર્ય જણાવો.
વાઈન $(wine)$ નું અમ્લીય બનવાનું કારણ ........છે