માછલી, સોયાબીન અને વાંસમાંથી કઈ રીતે ખાદ્યસામગ્રી બનાવી શકાય છે?
આથવણ કરીને
જારક શ્વસનમાંથી પસાર કરીને
ઊંચા તાપમાનમાંથી પસાર કરીને
નીચા તાપમાને રાખીને
પેનિસિલિનની શોધ કેવી રીતે થઈ ?
મહત્તમ આલ્કોહોલ ઘટકો ધરાવતાં આથવણ કરેલાં પીણાં
વિધાન $A$ :દર્દીઓના અંગપ્રત્યારોપણમાં સાયક્લોસ્પોરીન $-A$ નો ઉપયોગ થાય છે.
કારણ $R$ :તે રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$S - $ વિધાન :એલેકેઝાન્ડર ફ્લૅમિંગ ઍન્ટિબાયોટિકનાં શોધક હતા
$.R -$ કારણ :પેનિસિલિયમ નોટેટમ દ્વારા પેનિસિલીન મેળવવામાં આવેલું.
પેનિસિલિનની અસરકારકતા પ્રસ્થાપિત કરવા માટે કયા વૈજ્ઞાનિકને $1945 $ માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા ?