દ્રાક્ષના રસના આથવણ દ્વારા કયું આલ્કોહોલિક પીણું બનાવવામાં આવે છે ?

  • A

    વિસ્કી

  • B

    બ્રાન્ડિ

  • C

    વાઈન

  • D

    રેની

Similar Questions

બ્રઅર્સ યીસ્ટ એ માલ્ટેડ ધાન્ય$...A...$ માટે $...B...$બનાવવા વપરાય છે.

ઈથેનોલના ઔદ્યોગિક ઉત્પાદન માટે તે ઉપયોગી છે.

એસિટિક એસિડના ઉત્પાદન માટે કયા સજીવ ઉપયોગી છે ?

કયા સજીવ દ્વારા લેક્ટિક એસિડનું ઉત્પાદન ઔદ્યોગિક સ્તરે કરવામાં આવે છે ?

પેનિસિલીનનું રસાયણચિકિત્સા $(Chemotherapeutic)$ મહત્વ ..... દ્વારા આપ્યું હતું.