સૌપ્રથમ કઈ એન્ટિબાયોટિકની શોધ થઈ હતી ?

  • A

    સ્ટ્રેપ્ટોમાયસીન

  • B

    પેનિસિલિન

  • C

    કેનામાયસીન

  • D

    બેસીટ્રેસિન

Similar Questions

નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? સૂક્ષમજીવ - વ્યુત્પન્ન - ઉપયોગ

  • [NEET 2016]

કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે ઉપયોગી છે.

નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?

  • [NEET 2017]

સૂક્ષ્મ સજીવો દ્રારા ઔદ્યોગિક રીતે સંશ્લેષિત કરેલાં કયાં ઉત્પાદનો માનવજાત માટે ઉપયોગી છે ?

સાચી જોડ પસંદ કરો. છે

કોલમ - $I$

કોલમ - $II$

$(I)$ એસ્પરજીલસ નાઈઝર 

$(p)$ લેક્ટિક એસિડ

$(II)$ એસીટોબેક્ટર એસીટી

$(q)$ એસીટિક એસિડ

$(III)$ બેક્ટોબેસીલસ

$(r)$ સાઈટ્રીક એસિડ

$(IV)$ ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીલીકમ

$(s)$ બ્યુટીરીક એસિડ

$I$    $II$    $III$    $IV$