પેનિસિલિનને તીવ ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટિબાયોટિક તરીકે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકોએ સ્થાપિત કરી ?

$(i)$ અર્નેસ્ટ ચેન

$(ii)$ એલેકઝાન્ડર ફલેમિંગ

$(iii)$ હાવર્ડ ફલોર

$(iv)$ વોકસમેન

  • A

    $i,ii, iii$

  • B

    $i, ii$

  • C

    $ii$

  • D

    $I,ii, iii, iv$ 

Similar Questions

માછલી, સોયાબીન અને વાંસમાંથી કઈ રીતે ખાદ્યસામગ્રી બનાવી શકાય છે?

દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા માટે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે ?

$I -$ આ પ્રક્રિયા માટે જવાબદાર બેકટેરિયા $LAB$ છે.

$II -$ $LAB$ અમ્લો સર્જે, જે દૂધને જમાવે છે.

$III -$ દૂધમાં રહેલ પ્રોટીનનું અંશત: પાચન થાય છે.

$IV -$ વિટામીન $B_{12}$ ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવતામાં વધારો કરે છે

આ રોગોની સારવાર એન્ટિબાયોટિક દ્વારા શક્ય બની છે.

કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?

ખાલી જગ્યા માટે વિકલ્પ પસંદ કરો.

$(I)$ ઈથેનોલનું નિર્માણ $...a...$ દ્વારા થાય છે.

$(II)$ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક ક્ષેત્રે આલ્કોહોલીય પીણાં જેમાં બનેછે. તેને $...b...$ કહે છે.

$(III)$ પેનીસીલીનની શોધ $...c...$ એ કરી.

$(IV)$ $LAB$ આપણને $...d...$ ના નુકશાનકારક બેક્ટરિયાથીબચાવે છે.