એન્ટિબાયોટિક્સ સંદર્ભે સાચું વિધાન પસંદ કરો.

$(i)$ ફ્લેમિંગ, ચેઈન અને ફ્લોરેને 1948માં નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતુ. 

$(ii)$ એન્ટિબાયોટિક્સે આપણી ઘાતક રોગોની સારવાર ક્ષમતા વધારી છે.

$(iii)$ પેનિસિલિન વિશ્વ યુદ્ધ માં અમેરિકન સૈનિકોની સારવાર માટે વપરાયી હતી.

  • A

    $(i)$ અને $(ii)$

  • B

    $(i)$ અને $(iii)$

  • C

    $(ii)$ અને $(iii)$

  • D

    આપેલ તમામ

Similar Questions

સાચા વિધાનો શોધો.

$(i)$ ઈડલી અને ઢોંસા માટે વપરાતી કણકમાં યીસ્ટ દ્વારા આથવણપ્રેરાયું હોય છે.

$(ii)$ સેકેરોમાયસીસ સેરીવીસીસ યીસ્ટ છે.

$(iii)$ $LAB$ વિટામીન $B_{12}$ ની ગુણવત્તામાં વધારો કરે છે.

$(iv)$ વ્હિસ્કી અને બ્રાન્ડી આથવાણીય પીણાં છે, જે શુદ્ધિકરણકર્યા વિના મેળવવામાં આવે છે.

એલેક્ઝાન્ડર ફ્લેમીંગે કોની શોધ કરી ?

Clot bluster (રુધિરવાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા) માટે ઉ૫યોગી છે.

$.......$ યીસ્ટ દ્વારા ઉત્પન્ન થાય છે અને સ્પર્ધાત્મક રીતે કોલેસ્ટ્રોલ સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચકને  અવરોધે છે 

યોગ્ય જોડ સૂચવતો વિકલ્પ કયો છે?

કૉલમ $I$ કૉલમ $II$
$1.$ સેકેરોમયસીસ સેરેવીસી  $A.$ રીબોફ્લેવિન બનાવવા 
$2.$ પેનેસિલિયમ નોટેટમ  $B.$ બ્રેડ બનાવવા 
$3.$ આસબિયા ગોસીપી  $C.$ સ્ટેરિન્સ ઉત્પાદન 
$4.$ રાઈઝોપસ નિગ્રિકેન્સ  $D.$ પેનિસિલીન 
$5.$ ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ    $E.$ હાયડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન
$6.$ મોનોસ્કસ પુર્પુરિયસ $F.$ સાયક્લોસ્પોરીન $ -A$