નિસ્યદિત આલ્કોહોલિક પીણાં સંદર્ભે અસંગત પસંદ કરો 

  • A

    રમ

  • B

    બિયર

  • C

    બ્રાંડી

  • D

    વ્હીસ્કી

Similar Questions

દર્દીઓમાં અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવા કયો રાસાયણિક ઘટક વપરાય છે ?

$S - $ વિધાન :એલેક્ઝાન્ડર ફ્લેમીંગે પેનિસિલીનની તીવ્ર ઉપયોગિતા પ્રસ્થાપિત કરેલી.

$R - $ કારણ :એલેકેઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલીનની શોધ કરી હતી.

સાયકલોસ્પોરીન $A$ ક્યા સજીવમાંથી મેળવવામાં આવે છે ?

પેનિસિલિનની શોધ કેવી રીતે થઈ ? 

$A$ - એસ્પરજીલસ નાઇઝર બેક્ટરિયા છે.

$R$ - લેક્ટોબેસીલસ ફૂગ છે.